શ્રી દત્ત પ્રાથમિક શાળા,કપડવંજ
દાણા રોડ, શ્રી કુબેરજી મહાદેવ પાછળ ,મુ.પો.તા.-કપડવંજ,જીલ્લો-ખેડા,રાજ્ય-ગુજરાત. ફોન નંબર- (૦૨૬૯૧)૨૫૨૭૩૩
Friday, December 6, 2019
Friday, August 2, 2019
Thursday, January 3, 2019
HAPPY NEW YEAR 2019
આજ રોજ તારીખ 01/01/2019 ને મંગળવાર નાં રોજ કુમારી નેન્સી નાં જન્મ દિવસ નિમિતે શાળાનાં કેજી 1/2 અને ધોરણ 1 થી 5 નાં જરૂરમંદ બાળકોને બિસ્કિટ તેમજ કપડાંની ભેટ આપવામાં આવી.
શાળા પરિવાર તરફ થી તેમનો ખૂબ ખૂબ આભાર.....
જય હિન્દ.... જય ભારત.....
નેન્સી ને જન્મ દિન ના અભિનંદન અને આશીર્વાદ આપતાં સંસ્થાનાં ટ્રષ્ટી શ્રી તેમજ ડાયરેક્ટર શ્રી તેમજ પ્રિન્સીપાલશ્રી અને સ્ટાફ પરિવાર
Subscribe to:
Posts (Atom)